કાયદો (Law) સ્ત્રીને સાસરીયા દ્વારા શારિરીક, માનસિક ત્રાસ આપવાના ગુનાની શિક્ષા કઈ કલમ હેઠળ થાય છે ? ઈ.પી.કો.ક. 489 ઈ.પી.કો.ક. 498 ઈ.પી.કો.ક. 489 (A) ઈ.પી.કો.ક. 498 (A) ઈ.પી.કો.ક. 489 ઈ.પી.કો.ક. 498 ઈ.પી.કો.ક. 489 (A) ઈ.પી.કો.ક. 498 (A) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ઈ.પી.કો.ક. 420 શાને લગતી છે ? વિશ્વાસઘાત બિગાડ ઠગાઈ બદનક્ષી વિશ્વાસઘાત બિગાડ ઠગાઈ બદનક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ઈન્ડિયન પીનલ કોડમાં કુલ કેટલી કલમો છે ? 511 526 491 503 511 526 491 503 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ઇન્ડીયન પીનલ કોડમાં કઈ કલમોમાં સૈન્યને લગતી જોગવાઈઓ કરવામાં આવેલ છે ? કલમ 126 થી 130 કલમ 228 થી 235 કલમ 131 થી 140 કલમ 148 થી 152 કલમ 126 થી 130 કલમ 228 થી 235 કલમ 131 થી 140 કલમ 148 થી 152 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા ઇન્ડિયન પીનલ કોડની કઈ કલમમાં આપવામાં આવેલ છે ? 415 426 318 405 415 426 318 405 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP