Loading [Contrib]/a11y/accessibility-menu.js

કાયદો (Law)
ફરિયાદ કઈ કલમ હેઠળ નોંધવામાં આવે છે ?

ગુજરાત પોલીસ એક્ટ કલમ 154
ઇન્ડિયન એવિડેન્સ એક્ટ કલમ 154
આઈ.પી.સી. કલમ 154
સી.આર.પી.સી. કલમ 154

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
કરફયુ કઈ કલમ હેઠળ લગાવવામાં આવે છે ?

સી.આર.પી.સી. કલમ-144
ઈન્ડિયન એવિડેન્સ એક્ટ કલમ 144
ગુજરાત પોલીસ એક્ટ કલમ 144
આઈ.પી.સી. કલમ 144

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
સી.આર.પી.સી. નું આખું નામ શું છે ?

ક્રિમિનલ પ્રોસિજર કોડ
ક્રિમિનલ રાઈટસ પ્રોટેક્શન કોડ
ક્રિમિનલ રિસ્પેક્ટ એકટ પ્રોટેક્શન કોડ
કોમ્યુનલ રાયોટસ પ્રિવેન્શ કોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP