કાયદો (Law) રાજ્યનું ઉપલુ ગૃહ કયા નામથી ઓળખાય છે ? વિધાન પરિષદ રાજ્યસભા લોકસભા વિધાનસભા વિધાન પરિષદ રાજ્યસભા લોકસભા વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) રાજ્યના મુખ્યમંત્રીને શપથ કોણ લેવડાવે છે ? વિધાનસભાના સ્પીકર સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજ્યપાલ વિધાનસભાના સ્પીકર સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) આરોપીને ધરપકડ કરવાની પ્રક્રિયાની જોગવાઈ કયા કાયદામાં કરવામાં આવેલ છે ? ઇન્ડિયન એવિડન્સ એકટ ઇન્ડિયન એરેસ્ટ એકટ સી.આર.પી.સી આઈ.પી.સી. ઇન્ડિયન એવિડન્સ એકટ ઇન્ડિયન એરેસ્ટ એકટ સી.આર.પી.સી આઈ.પી.સી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ખૂનના ગુનાની સજા કઈ કલમ હેઠળ થાય છે ? આઈ.પી.સી. કલમ 302 બોમ્બે પોલીસ એક્ટ કલમ 302 ઇન્ડિયન પોલીસ એક્ટ 302 સી.આર.પી.સી. કલમ 302 આઈ.પી.સી. કલમ 302 બોમ્બે પોલીસ એક્ટ કલમ 302 ઇન્ડિયન પોલીસ એક્ટ 302 સી.આર.પી.સી. કલમ 302 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) લગ્ન માટેની કાનૂની ઉંમર કેટલી છે ? છોકરા છોકરી બંને માટે 18 વર્ષ છોકરી માટે 16 વર્ષ છોકરા માટે 18 વર્ષ છોકરી માટે 18 વર્ષ છોકરા માટે 20 વર્ષ છોકરી માટે 18 વર્ષ છોકરા માટે 21 વર્ષ છોકરા છોકરી બંને માટે 18 વર્ષ છોકરી માટે 16 વર્ષ છોકરા માટે 18 વર્ષ છોકરી માટે 18 વર્ષ છોકરા માટે 20 વર્ષ છોકરી માટે 18 વર્ષ છોકરા માટે 21 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP