કાયદો (Law) IPC મુજબ કલમ 307-ખૂનની કોશિશની સજા આપેલ તમામ સાચા છે કલમ 379-ચોરીની સજા કલમ 302-ખૂનની સજા કલમ 307-ખૂનની કોશિશની સજા આપેલ તમામ સાચા છે કલમ 379-ચોરીની સજા કલમ 302-ખૂનની સજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ફરિયાદ (FIR)ની નકલ ફરીયાદીને પોલીસે કેટલા મૂલ્યમાં આપવાની હોય છે ? રૂ. 50 વિનામૂલ્યે રૂ. 20 રૂ. 100 રૂ. 50 વિનામૂલ્યે રૂ. 20 રૂ. 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) કોગ્નિઝેબલ ગુના અટકાવવા માટે પોલીસ સી.આર.પી.સી.ની કઈ કલમ હેઠળ વોરંટ વગર ધરપકડ કરી શકે છે ? સી.આર.પી.સી. કલમ-151 સી.આર.પી.સી. કલમ-141 સી.આર.પી.સી. કલમ-145 સી.આર.પી.સી. કલમ-155 સી.આર.પી.સી. કલમ-151 સી.આર.પી.સી. કલમ-141 સી.આર.પી.સી. કલમ-145 સી.આર.પી.સી. કલમ-155 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) વગર વોરંટે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને મુસાફરી સમય સિવાય કેટલા કલાકની અંદર જે તે હકુમતી કોર્ટ સમક્ષ અટક કરેલ વ્યક્તિને રજૂ કરવાનો રહે છે ? 50 કલાક 12 કલાક 24 કલાક 48 કલાક 50 કલાક 12 કલાક 24 કલાક 48 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સી.આર.પી.સી. ની કઈ કલમ હેઠળ તપાસ કરનાર પોલીસ અધિકારી સાક્ષીઓને તપાસે છે ? સી.આર.પી.સી. કલમ-161 સી.આર.પી.સી. કલમ-151 સી.આર.પી.સી. કલમ-171 સી.આર.પી.સી. કલમ-165 સી.આર.પી.સી. કલમ-161 સી.આર.પી.સી. કલમ-151 સી.આર.પી.સી. કલમ-171 સી.આર.પી.સી. કલમ-165 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP