કાયદો (Law) મહિલાની ધરપકડ માટે કયું વિધાન સાચું છે ? મહિલાની ધરપકડ માટે મહિલા પોલીસ અધિકારી પણ જેની ધરપકડ કરવાની હોય તે મહિલાના શરીરને અડકી શકે નહીં મહિલાની ધરપકડ કોઈપણ સમયે (દિવસ કે રાત્રે) કરવા માટે કોઈની પૂર્વ પરવાનગીની જરૂર નથી મહિલાની ધરપકડ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા કરવા માટે મેજિસ્ટ્રેટની પૂર્વ પરવાનગી લેવી જોઈએ મહિલાની ધરપકડ ફક્ત મહિલા પોલીસ અધિકારી જ કરી શકે મહિલાની ધરપકડ માટે મહિલા પોલીસ અધિકારી પણ જેની ધરપકડ કરવાની હોય તે મહિલાના શરીરને અડકી શકે નહીં મહિલાની ધરપકડ કોઈપણ સમયે (દિવસ કે રાત્રે) કરવા માટે કોઈની પૂર્વ પરવાનગીની જરૂર નથી મહિલાની ધરપકડ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા કરવા માટે મેજિસ્ટ્રેટની પૂર્વ પરવાનગી લેવી જોઈએ મહિલાની ધરપકડ ફક્ત મહિલા પોલીસ અધિકારી જ કરી શકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) નીચેનામાંથી કયુ ભારતના બંધારણનું લક્ષણ નથી ? પ્રમુખશાહી પધ્ધતી મૂળભૂત ફરજો મૂળભૂત હક્કો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત પ્રમુખશાહી પધ્ધતી મૂળભૂત ફરજો મૂળભૂત હક્કો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) 'પંચાયતી રાજ' પ્રણાલી કયા સિદ્ધાંત પર આધારિત છે ? સર્વોચ્ચ અદાલતની સર્વોપરિતા પ્રમુખશાહી પધ્ધતિ સત્તાના વિકેન્દ્રીકરણ સંસદીય લોકતંત્ર સર્વોચ્ચ અદાલતની સર્વોપરિતા પ્રમુખશાહી પધ્ધતિ સત્તાના વિકેન્દ્રીકરણ સંસદીય લોકતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ભારતીય પ્રજાસત્તાકનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું ? 8 ઓગસ્ટ, 1942 26 જાન્યુઆરી, 1947 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1947 8 ઓગસ્ટ, 1942 26 જાન્યુઆરી, 1947 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે ? ફક્ત લોકસભાના સભ્યો દ્વારા ફક્ત રાજ્યસભાના સભ્યો દ્વારા સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા લોકો દ્વારા સીધી ફક્ત લોકસભાના સભ્યો દ્વારા ફક્ત રાજ્યસભાના સભ્યો દ્વારા સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા લોકો દ્વારા સીધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP