Loading [Contrib]/a11y/accessibility-menu.js

કાયદો (Law)
ભારતીય પ્રજાસત્તાકનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું ?

26 જાન્યુઆરી, 1947
15 ઓગસ્ટ, 1947
26 જાન્યુઆરી, 1950
8 ઓગસ્ટ, 1942

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
'અ', 'બ' ને પાઈપથી પગ પર ફટકો મારે છે, પરિણામે 'બ'ને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને બે દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં 'અ' કયા ગુના માટે જવાબદાર ઠરશે ?

ખુનનો પ્રયત્ન
ઈરાદાપૂર્વકની સાદી ઈજા
સાદી ઈજા
ગંભીર ઈજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
નીચેનામાંથી કયુ ભારતના બંધારણનું લક્ષણ નથી ?

પ્રમુખશાહી પધ્ધતી
મૂળભૂત હક્કો
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત
મૂળભૂત ફરજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ઈન્ડિયન પીનલ કોડ મુજબ કેટલા વર્ષથી નીચેની વય ધરાવતા બાળકે કરેલ કૃત્ય ગુનો બનતો નથી ?

7 વર્ષ
5 વર્ષ
10 વર્ષ
12 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ભારતના પુરાવાના સહ કાયદા સંદર્ભે, સર તપાસ એટલે શું ?

આપેલ તમામ
સાક્ષીને પુરાવા સાથે બોલાવી તપાસ કરવી
સાક્ષીને સોગંદ પર તપાસ કરવી
સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
લગ્ન માટેની કાનૂની ઉંમર કેટલી છે ?

છોકરી માટે 18 વર્ષ છોકરા માટે 21 વર્ષ
છોકરા છોકરી બંને માટે 18 વર્ષ
છોકરી માટે 18 વર્ષ છોકરા માટે 20 વર્ષ
છોકરી માટે 16 વર્ષ છોકરા માટે 18 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP