કાયદો (Law) ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 144 હેઠળ આદેશ કરવાનો અધિકાર કોને છે ? એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ આપેલ બધા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જિલ્લા મેજિસ્ટ્રેટ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ આપેલ બધા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જિલ્લા મેજિસ્ટ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) બેદરકારી અને ઉપેક્ષાથી કોઈનું મૃત્યુ થાય તો ઇન્ડીયન પીનલ કોડની કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? 308 A 397 A 310 A 304 A 308 A 397 A 310 A 304 A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) નીચેનામાંથી કયું કૃત્ય ઇન્ડિયન પીનલ કોડ હેઠળ ગુનો નથી ? કોઈ વૃદ્ધ વ્યક્તિએ કરેલ ગુનો કોઈ સ્ત્રીએ કરેલ ગુનો આપેલ તમામ અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય કોઈ વૃદ્ધ વ્યક્તિએ કરેલ ગુનો કોઈ સ્ત્રીએ કરેલ ગુનો આપેલ તમામ અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ઇન્ડિયન પીનલ કોડની કલમ 306માં કયા ગુનાની સજા દર્શાવેલ છે ? ગુનાહિત મનુષ્યવધની કોશિષ ખૂન કરવાની કોશીષ આપઘાતનું દુષ્પ્રેરણ આપઘાતની કોશિષ ગુનાહિત મનુષ્યવધની કોશિષ ખૂન કરવાની કોશીષ આપઘાતનું દુષ્પ્રેરણ આપઘાતની કોશિષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ઈન્ડિયન પીનલ કોડ મુજબ કેટલા વર્ષથી નીચેની વય ધરાવતા બાળકે કરેલ કૃત્ય ગુનો બનતો નથી ? 12 વર્ષ 10 વર્ષ 5 વર્ષ 7 વર્ષ 12 વર્ષ 10 વર્ષ 5 વર્ષ 7 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP