Loading [Contrib]/a11y/accessibility-menu.js
કાયદો (Law)
નીચેનામાંથી કઈ પદ્ધતિ ઇન્ડિયન પીનલ કોડમાં ગુનામાં મદદગારી થઈ શકે છે ?
કાયદો (Law)
ઇન્ડીયન પીનલ કોડમાં કઈ કલમોમાં સૈન્યને લગતી જોગવાઈઓ કરવામાં આવેલ છે ?
કાયદો (Law)
અગૃહણીય (Non cognizable) ગુનો એટલેશું ?
એવો ગુનો કે જે ગંભીર પ્રકારનો હોય
એવો ગુનો કે જેમાં પોલીસ વારંટ વગર ધરપકડ કરી શકે છે
એવો ગુનો કે જેમાં પોલીસ વારંટ વગર ધરપકડ કરી શકતી નથી
એકેય નહી
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law)
સી.આર.પી.સી. ના પ્રબંધો અનુસાર, 'ફેરારી' માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે ?
કાયદો (Law)
ક્રિમિનલ પ્રોસિજર કોડમાં કઈ કલમ હેઠળ ખાનગી વ્યક્તિ ગુનેગારની ધરપકડ કરવાની સત્તા ધરાવે છે ?
કાયદો (Law)
પત્ની, સંતાનો અને માતા-પિતાના ભરણપોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ સી.આર.પી.સી. ની કઈ કલમમાં છે ?