Loading [Contrib]/a11y/accessibility-menu.js
કાયદો (Law)
નીચેના પૈકી કયું સ્વરૂપ ધારણ કરવું એ ઈન્ડિયન પીનલ કોડમાં ગુનો બનતો નથી ?
કાયદો (Law)
વગર વોરંટે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને મુસાફરી સમય સિવાય કેટલા કલાકની અંદર જે તે હકુમતી કોર્ટ સમક્ષ અટક કરેલ વ્યક્તિને રજૂ કરવાનો રહે છે ?
કાયદો (Law)
ભારતીય ફોજદારી ધારા અન્વયે "ગેરકાયદેસર મંડળી" માં ન્યુનત્તમ કેટલા સભ્યો હોવા જોઈએ ?
કાયદો (Law)
ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા ઈન્ડિયન પીનલ કોડની કઈ કલમથી આપેલ છે ?
કાયદો (Law)
'પંચાયતી રાજ' પ્રણાલી કયા સિદ્ધાંત પર આધારિત છે ?
કાયદો (Law)
ઈ.પી.કો.ક. 420 શાને લગતી છે ?