કાયદો (Law) 'અ', 'બ' ને પાઈપથી પગ પર ફટકો મારે છે, પરિણામે 'બ'ને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને બે દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં 'અ' કયા ગુના માટે જવાબદાર ઠરશે ? ઈરાદાપૂર્વકની સાદી ઈજા ખુનનો પ્રયત્ન ગંભીર ઈજા સાદી ઈજા ઈરાદાપૂર્વકની સાદી ઈજા ખુનનો પ્રયત્ન ગંભીર ઈજા સાદી ઈજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે ? 1 થી 511 1 થી 489 1 થી 598 1 થી 623 1 થી 511 1 થી 489 1 થી 598 1 થી 623 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) 'ખૂન' માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયેની સજાની જોગવાઈ કઈ કલમમાં છે ? 302 301 299 300 302 301 299 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) 'અ' ઘરેણાંની ચોરી કરવાનાં ઈરાદાથી ઘરેણાંની પેટી તોડે છે. પરંતુ પેટીમાં ઘરેણાં નથી. અહીં 'અ' ___ ચોરી કરવાનો પ્રયત્નનાં ગુના માટે જવાબદાર છે. ચોરીનાં ગુના માટે જવાબદાર છે. કોઈ ગુનો કરતો નથી. મિલકતની ગુનાહિત ઉચાપત કરે છે ચોરી કરવાનો પ્રયત્નનાં ગુના માટે જવાબદાર છે. ચોરીનાં ગુના માટે જવાબદાર છે. કોઈ ગુનો કરતો નથી. મિલકતની ગુનાહિત ઉચાપત કરે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) 'અ', 'બ' ની માલિકીનાં બળદને મારી નાખે છે. અહીં 'અ' ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે ? મિલકતની ગુનાહિત ઉચાપત ખૂન બિગાડ સાપરાધ મનુષ્ય વધ મિલકતની ગુનાહિત ઉચાપત ખૂન બિગાડ સાપરાધ મનુષ્ય વધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP