કાયદો (Law) પત્ની, સંતાનો અને માતા-પિતાના ભરણપોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ સી.આર.પી.સી. ની કઈ કલમમાં છે ? સી.આર.પી.સી. કલમ -13 સી.આર.પી.સી. કલમ -125 સી.આર.પી.સી. કલમ -1 સી.આર.પી.સી. કલમ -25 સી.આર.પી.સી. કલમ -13 સી.આર.પી.સી. કલમ -125 સી.આર.પી.સી. કલમ -1 સી.આર.પી.સી. કલમ -25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સી.આર.પી.સી. ની કલમ -107 અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ-શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદત શું છે ? પાંચ વર્ષ એક વર્ષ ત્રણ વર્ષ બે વર્ષ પાંચ વર્ષ એક વર્ષ ત્રણ વર્ષ બે વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સી.આર.પી.સી. ની જોગવાઈઓ અનુસાર, નીચેનામાંથી કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને, નોન-કોગ્નિઝેબલ ગુનાની તપાસ કરી શકાય ? ડી.વાય.એસ.પી. જિલ્લા પોલીસ અધિક્ષક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જયુડીશીઅલ મેજિસ્ટ્રેટ-ફર્સ્ટ ક્લાસ ડી.વાય.એસ.પી. જિલ્લા પોલીસ અધિક્ષક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જયુડીશીઅલ મેજિસ્ટ્રેટ-ફર્સ્ટ ક્લાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સી.આર.પી.સી. ના પ્રબંધો અનુસાર, 'ફેરારી' માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે ? ત્રીસ દિવસ એકવીસ દિવસ સાત દિવસ પંદર દિવસ ત્રીસ દિવસ એકવીસ દિવસ સાત દિવસ પંદર દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સી.આર.પી.સી. ના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે ? આરોપીને ધમકાવવો સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી આરોપીને ગુના અંગેની જાણ કરવી તકસીરવાર ઠરાવવો આરોપીને ધમકાવવો સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી આરોપીને ગુના અંગેની જાણ કરવી તકસીરવાર ઠરાવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP