કાયદો (Law) સી.આર.પી.સી. ના પ્રબંધો અનુસાર, 'ફેરારી' માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે ? પંદર દિવસ એકવીસ દિવસ ત્રીસ દિવસ સાત દિવસ પંદર દિવસ એકવીસ દિવસ ત્રીસ દિવસ સાત દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) પોલીસની વગર વોરંટે ધરપકડ કરવાની સત્તા ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમ મુજબ મળેલી છે ? 51 61 41 71 51 61 41 71 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) અગૃહણીય ગુનો એટલે શું ? એવો ગુનો કે જે ગંભીર પ્રકારનો હોય આપેલ પૈકી એક પણ નહીં એવો ગુનો કે જેમાં પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકે છે એવો ગુનો કે જેમાં પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકતી નથી એવો ગુનો કે જે ગંભીર પ્રકારનો હોય આપેલ પૈકી એક પણ નહીં એવો ગુનો કે જેમાં પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકે છે એવો ગુનો કે જેમાં પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ક્રિમીનલ પ્રોસીજર કોડ હેઠળના શિક્ષાપાત્ર ગુનાઓમાં સમાધાનની જોગવાઈ ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં આવેલ છે ? 317 319 325 320 317 319 325 320 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ભારતીય ફોજદારી ધારો એટલે ઇન્ડિયન પીનલ કોડ ઇન્ડિયન પોલીસ કોડ ઇન્ડિયન પ્રોસિજર કોડ ક્રિમિનલ પ્રોસિજર કોડ ઇન્ડિયન પીનલ કોડ ઇન્ડિયન પોલીસ કોડ ઇન્ડિયન પ્રોસિજર કોડ ક્રિમિનલ પ્રોસિજર કોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) નીચેનામાંથી કયું કૃત્ય ઇન્ડિયન પીનલ કોડ હેઠળ ગુનો નથી ? કોઈ સ્ત્રીએ કરેલ ગુનો કોઈ વૃદ્ધ વ્યક્તિએ કરેલ ગુનો આપેલ તમામ અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય કોઈ સ્ત્રીએ કરેલ ગુનો કોઈ વૃદ્ધ વ્યક્તિએ કરેલ ગુનો આપેલ તમામ અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP