કાયદો (Law) સી.આર.પી.સી. ની જોગવાઈઓ અનુસાર, નીચેનામાંથી કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને, નોન-કોગ્નિઝેબલ ગુનાની તપાસ કરી શકાય ? એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ડી.વાય.એસ.પી. જિલ્લા પોલીસ અધિક્ષક જયુડીશીઅલ મેજિસ્ટ્રેટ-ફર્સ્ટ ક્લાસ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ડી.વાય.એસ.પી. જિલ્લા પોલીસ અધિક્ષક જયુડીશીઅલ મેજિસ્ટ્રેટ-ફર્સ્ટ ક્લાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) આરોપીને ધરપકડ કરવાની પ્રક્રિયાની જોગવાઈ કયા કાયદામાં કરવામાં આવેલ છે ? ઇન્ડિયન એરેસ્ટ એકટ આઈ.પી.સી. ઇન્ડિયન એવિડન્સ એકટ સી.આર.પી.સી ઇન્ડિયન એરેસ્ટ એકટ આઈ.પી.સી. ઇન્ડિયન એવિડન્સ એકટ સી.આર.પી.સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) હુમલાની વ્યાખ્યા કઈ કલમમાં કરવામાં આવી છે ? કલમ 321 કલમ 351 કલમ 377 કલમ 345 કલમ 321 કલમ 351 કલમ 377 કલમ 345 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) IPC-498 A મુજબ ત્રાસ એટલે પરણિત પુરુષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ ફક્ત માનસિક ત્રાસ પરણિત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ ફક્ત શારીરિક ત્રાસ પરણિત પુરુષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ ફક્ત માનસિક ત્રાસ પરણિત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ ફક્ત શારીરિક ત્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા ઈન્ડિયન પીનલ કોડની કઈ કલમથી આપેલ છે ? 100 120 141 145 100 120 141 145 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ઈન્ડિયન પીનલ કોડ ગુનાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે ? 32 48 40 72 32 48 40 72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP