સંસ્થા (Organization) 1991માં છઠ્ઠું સાર્ક સમિટ કયા શહેરમાં યોજાયું ? ઢાકા કોલમ્બો કરાંચી દિલ્હી ઢાકા કોલમ્બો કરાંચી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) 1 જાન્યુઆરી, 1995થી GATT ___ માં પરિવર્તીત થયેલ. UNCTAD WTO IBRD IMF UNCTAD WTO IBRD IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) કઈ બે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ બ્રેટનવુડઝ ટ્વીન્સ તરીકે ઓળખાય છે ? SAARC અને ASEAN SAPTA અને NAFTA IMF અને WTO IMF અને IBRD SAARC અને ASEAN SAPTA અને NAFTA IMF અને WTO IMF અને IBRD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) બ્રિક્સ (BRICS) દેશોના સમૂહમાં ભારત, બ્રાઝિલ અને રશિયા ઉપરાંત કયા દેશોનો સમાવેશ થયો છે ? ચીલી અને સાઉદી અરેબિયા ચીન અને સાઉથ આફ્રિકા ક્યુબા અને સ્પેન ચીન અને શ્રીલંકા ચીલી અને સાઉદી અરેબિયા ચીન અને સાઉથ આફ્રિકા ક્યુબા અને સ્પેન ચીન અને શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) સાર્ક દેશોના સમૂહમાં ભારત, ભૂતાન, નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા ઉપરાંત કયા દેશોનો સમાવેશ થાય છે ? ચાઈના તાઝિકિસ્તાન ઉઝબેકિસ્તાન માલદીવ ચાઈના તાઝિકિસ્તાન ઉઝબેકિસ્તાન માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP