સંસ્થા (Organization) ગ્લોબલ એન્વાયર્નમેન્ટલ મોનિટરીંગ સિસ્ટમ (GEMS) ની શરૂઆત કોણે કરી હતી ? સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન, અમદાવાદ ડિપાર્ટમેન્ટ ઓફ એન્વાયર્મેન્ટ, નવી દિલ્હી ગંગા શુદ્ધિકરણ મંત્રાલય યુનેપ (UNEP -United Nations environment programme) સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન, અમદાવાદ ડિપાર્ટમેન્ટ ઓફ એન્વાયર્મેન્ટ, નવી દિલ્હી ગંગા શુદ્ધિકરણ મંત્રાલય યુનેપ (UNEP -United Nations environment programme) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) WHO નું વડું મથક ક્યાં આવેલું છે ? જીનીવા પેરિસ ન્યૂયોર્ક હેગ જીનીવા પેરિસ ન્યૂયોર્ક હેગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર ક્યારે તૈયાર થયું હતું ? ઓગસ્ટ 1944 ઓક્ટોબર 1945 એપ્રિલ 1945 ઓક્ટોબર 1944 ઓગસ્ટ 1944 ઓક્ટોબર 1945 એપ્રિલ 1945 ઓક્ટોબર 1944 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા દર વર્ષે સામાન્ય રીતે કેટલી વાર મળે છે ? દર માસે બે વાર એક વાર પાંચ વાર દર માસે બે વાર એક વાર પાંચ વાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) એફ. એ. ઓ. (FAO) (ફુડ અને એગ્રી કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન)નું મુખ્ય મથક ક્યાં છે ? દિલ્હી જાકાર્તા રોમ લંડન દિલ્હી જાકાર્તા રોમ લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP