સંસ્થા (Organization)
"Global Economic Report" કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે ?

એશિયન ડેવલોપમેન્ટ બેન્ક
ધી વર્લ્ડ બેંક
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
IMF

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
યુનિસેફ સંસ્થા ખાસ કરીને નીચેના પૈકી કોના માટે કાર્યરત છે ?

માતાઓ અને બાળકો માટે
વૃદ્ધો માટે
ફક્ત કિશોરીઓ માટે
દર્દીઓ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
'એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ' સંસ્થા ક્યા કાર્ય સાથે સંકળાયેલી છે ?

માનવ અધિકારોનું જતન
પ્રાણી સંરક્ષણ
ઐતિહાસિક માળખાઓની સુરક્ષા
પર્યાવરણ સંરક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP