Loading [Contrib]/a11y/accessibility-menu.js

સંસ્થા (Organization)
"IMF" બાબતે ઘણી ચર્ચા ચાલે છે. IMF નું નામ શું છે. આ બાબતે ઇકોનોમિક સર્વેમાં પણ ચર્ચા કરવામાં આવેલી છે.

ઈન્ટરનેશનલ મટીરિયલ
ઈન્ડિયન મેન્યુફેક્ચરિંગ ફેડરેશન
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ
ઇન્ડિયન મિલ્ક ફેડરેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
કયા દેશને સાઉથ એશીયા સબરીજીયોનલ ઇકોનોમિક કોર્પોરેશન પ્રોગ્રામ (SASEC programme) માં 7માં સભ્ય તરીકે દાખલ કરવામાં આવેલ છે ?

બાંગ્લાદેશ
ભૂતાન
મ્યાનમાર
નેપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
નીચેના પૈકી કઈ કોન્ફરન્સ આઈ.એમ.એફ. (IMF) ની સ્થાપનામાં પરિણમી ?

બ્રેટનવુડ કોન્ફરન્સ
હવાના કોન્ફરન્સ
રોમ કોન્ફરન્સ
જીનીવા કોન્ફરન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP