સંસ્થા (Organization)
'એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ' સંસ્થા ક્યા કાર્ય સાથે સંકળાયેલી છે ?

પ્રાણી સંરક્ષણ
માનવ અધિકારોનું જતન
પર્યાવરણ સંરક્ષણ
ઐતિહાસિક માળખાઓની સુરક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
ઝૂલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ZSI)ની સ્થાપના ક્યારે થઈ હતી ?

વર્ષ 1949
વર્ષ 1916
વર્ષ 1932
વર્ષ 1955

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
કઈ બે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ બ્રેટનવુડઝ ટ્વીન્સ તરીકે ઓળખાય છે ?

IMF અને WTO
IMF અને IBRD
SAPTA અને NAFTA
SAARC અને ASEAN

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)નું વડુમથક ક્યા આવેલું છે ?

બેંગલુરુ
દિલ્હી
કોલકતા
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP