Loading [Contrib]/a11y/accessibility-menu.js
સંસ્થા (Organization)
નીચેના પૈકી કઈ કોન્ફરન્સ આઈ.એમ.એફ. (IMF) ની સ્થાપનામાં પરિણમી ?
સંસ્થા (Organization)
હાલમાં UNO માં કેટલી ભાષાઓને ઓફિશીયલ લેન્ગવેજ (official language) તરીકે માન્યતા આપવામાં આવેલી છે ?
સંસ્થા (Organization)
બ્રિક્સ (BRICS) દેશોના સમૂહમાં ભારત, બ્રાઝિલ અને રશિયા ઉપરાંત કયા દેશોનો સમાવેશ થયો છે ?
સંસ્થા (Organization)
કયા દેશ આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતના અધિકારક્ષેત્ર હેઠળ નથી ?
યુ.કે., ફ્રાંસ, ચીન, પાકિસ્તાન
યુ.એસ.એ., રશિયા, ચીન, ઈઝરાયેલ
યુ.એસ.એ., યુ.કે., રશિયા, ફ્રાંસ
ફ્રાંસ, ચીન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization)
વર્લ્ડ મિટિયોરોજીકલ ઓર્ગેનાઇઝેશન (WMO) એ નીચેનામાંથી શું છે ?