યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) બી.પી.એલ. લાભાર્થીને આવાસ માટે ગુજરાત સરકારની કઈ યોજના અમલમાં છે ? મહાત્મા ગાંધી આવાસ યોજના ઈન્દિરા આવાસ યોજના રાજીવ ગાંધી આવાસ યોજના સરદાર આવાસ યોજના મહાત્મા ગાંધી આવાસ યોજના ઈન્દિરા આવાસ યોજના રાજીવ ગાંધી આવાસ યોજના સરદાર આવાસ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) તીર્થગ્રામ યોજનાના ઉદ્દેશ્યોમાં કોનો સમાવેશ થતો નથી ? ધોરણ 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ સામૂહિક એખલાસ તીર્થધામોનું જતન ભાઈચારાની ભાવના ધોરણ 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ સામૂહિક એખલાસ તીર્થધામોનું જતન ભાઈચારાની ભાવના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાજ્ય સરકારે પંચવટી યોજના કયારથી અમલમાં મૂકી છે ? 11 સપ્ટેમ્બર, 2004 26 જાન્યુઆરી, 2005 2 ઓક્ટોબર, 2001 15 ઓગષ્ટ, 2006 11 સપ્ટેમ્બર, 2004 26 જાન્યુઆરી, 2005 2 ઓક્ટોબર, 2001 15 ઓગષ્ટ, 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાજ્ય સરકારે ગ્રામ સુખાકારીનો કાર્યક્રમ ક્યારથી અમલમાં મુકેલ છે ? 15 ઓગષ્ટ, 1998 24 જાન્યુઆરી, 1999 1 મે, 1998 26 જાન્યુઆરી, 2001 15 ઓગષ્ટ, 1998 24 જાન્યુઆરી, 1999 1 મે, 1998 26 જાન્યુઆરી, 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આરટીઈ (રાઈટ ટુ એજ્યુકેશન) માં ખાનગી શાળાઓમાં કેટલા ટકા બેઠકો નબળા અને પછાત વર્ગના બાળકો માટે અનામત રાખવાની જોગવાઈ છે ? 15 25 20 30 15 25 20 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP