Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) આ વર્ષે કયા મહાપુરૂની 150 મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે ? રવિન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ રવિન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેના જોડકા માટે આપેલ જવાબોમાંથી કયો સાચો છે ?(P)ખજૂરાહો(Q)કોણાર્ક (R) નાલંદા(S)ઇલોરા (1) ઓરીસ્સા(2) બિહાર(3) મહારાષ્ટ્ર(4) મધ્યપ્રદેશ P-4, Q-2, R-1, S-3 P-4, Q-1, R-3, S-2 P-4, Q-3, R-2, S-1 P-4, Q-1, R-2, S-3 P-4, Q-2, R-1, S-3 P-4, Q-1, R-3, S-2 P-4, Q-3, R-2, S-1 P-4, Q-1, R-2, S-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ખૂનના ગુનાની સજા કઇ કલમ હેઠળ થાય છે ? આઈ. પી. સી. કલમ 302 ઇન્ડીયન પોલીસ એકટ 302 બોમ્બે પોલીસ એકટ 302 સી.આર.પી.સી. કલમ 302 આઈ. પી. સી. કલમ 302 ઇન્ડીયન પોલીસ એકટ 302 બોમ્બે પોલીસ એકટ 302 સી.આર.પી.સી. કલમ 302 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) જયારે કોઇ વસ્તુને પૃથ્વી પરથી ચંદ્ર પર લઇ જવામાં આવે ત્યારે તેનું વજન ઘટે છે. કારણ કે ? ચંદ્ર પર હવા પૃથ્વી કરતાં વધુ પાતળી છે. ચંદ્ર પર હવા પૃથ્વી કરતાં વધુ જાડી છે. પૃથ્વીનું ગુરૂત્વકર્ષણ બળ ચંદ્રના ગુરૂત્વાકર્ષણ બળ કરતાં વધુ છે. પૃથ્વીના ગુરૂત્વકર્ષણ બળ કરતાં ચંદ્રનું ગુરૂત્વાકર્ષણ બળ વધુ છે. ચંદ્ર પર હવા પૃથ્વી કરતાં વધુ પાતળી છે. ચંદ્ર પર હવા પૃથ્વી કરતાં વધુ જાડી છે. પૃથ્વીનું ગુરૂત્વકર્ષણ બળ ચંદ્રના ગુરૂત્વાકર્ષણ બળ કરતાં વધુ છે. પૃથ્વીના ગુરૂત્વકર્ષણ બળ કરતાં ચંદ્રનું ગુરૂત્વાકર્ષણ બળ વધુ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) પ્રેસર કુકરમાં રસોઇ જલદી બને છે તેનું મુખ્ય કારણ છે કે કુકરમાં ગરમી વધુ સરખી રીતે વિતરિત થાય છે. કુકરમાં રસોઇને બહારની હવા લાગતી નથી. દબાણ વધતાં ઉત્કલનબિંદુ વધે છે. દબાણ વધતાં ઉત્કલનબિંદુ ઘટે છે. કુકરમાં ગરમી વધુ સરખી રીતે વિતરિત થાય છે. કુકરમાં રસોઇને બહારની હવા લાગતી નથી. દબાણ વધતાં ઉત્કલનબિંદુ વધે છે. દબાણ વધતાં ઉત્કલનબિંદુ ઘટે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP