Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) રીઓ ઓલમ્પીક-2016 માં 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવનાર ઉસેન બોલ્ટ કયા દેશના વતની છે ? ઈંગ્લેન્ડ અમેરીકા જમૈકા સાઉથ આફ્રીકા ઈંગ્લેન્ડ અમેરીકા જમૈકા સાઉથ આફ્રીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજાયેલ યોગાની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કોણે કર્યું ? રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી ગૃહ મંત્રી શ્રી રાજનાથ સિંહ ઉપરાષ્ટ્રપતિ શ્રી હામિદ અન્સારી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી ગૃહ મંત્રી શ્રી રાજનાથ સિંહ ઉપરાષ્ટ્રપતિ શ્રી હામિદ અન્સારી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) 2016 ના વિમ્બલ્ડન ટેનીસ ચેમ્પીયનશીપમાં પુરૂષોની વિમ્બલ્ડન ટ્રોફી કોણે જીતી ? રોજર ફેડરર રફેલ નાડાલ મિલોસ રાઉનીક એન્ડી મુરે રોજર ફેડરર રફેલ નાડાલ મિલોસ રાઉનીક એન્ડી મુરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ફ્રેન્ચ ઓપન ટેનીસ ચેમ્પીયનશીપ-2016 માં મીક્સ ડબલ્સનો ખિતાબ કોણે જીત્યો ? વિનસ વિલીયમ – રાજીવ રામ સાનિયા મિર્ઝા – રોહન બોપન્ના સાનિયા મિર્ઝા – ઈવાન કોડીક લિયેન્ડર પેસ – માર્ટીના હિંગીસ વિનસ વિલીયમ – રાજીવ રામ સાનિયા મિર્ઝા – રોહન બોપન્ના સાનિયા મિર્ઝા – ઈવાન કોડીક લિયેન્ડર પેસ – માર્ટીના હિંગીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) નીચેમાંથી કયું લીપ વર્ષ નથી ? 19080 1800 440 2008 19080 1800 440 2008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP