Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? અમદાવાદ મહેસાણા સાબરકાંઠા ખેડા અમદાવાદ મહેસાણા સાબરકાંઠા ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે ? મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ? વિકાસાત્મક મનોમાપનલક્ષી પર્યાવરણલક્ષી સમાજલક્ષી વિકાસાત્મક મનોમાપનલક્ષી પર્યાવરણલક્ષી સમાજલક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય ? સજીવ વારસો અનુવંશ નિર્જીવ સજીવ વારસો અનુવંશ નિર્જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કઈ શૈલીમાં ઉછરેલાં બાળકો સહકારની ભાવના વગરનાં હોય છે ? અધિકારવાદી આપખુદ લાડ લડાવવાની સામેલગીરી વિનાની અધિકારવાદી આપખુદ લાડ લડાવવાની સામેલગીરી વિનાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP