Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) યોગ્ય વિકલ્પ પસંદ કરી શ્રેણી પૂરી કરો.3,4,9,6, 27, 8, .... 81 10 54 64 81 10 54 64 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) સમસંબંધને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. મકાન : દિવાલ : દેશ : ? સૈન્ય સરહદ રાજ્ય સમુદ્ર સૈન્ય સરહદ રાજ્ય સમુદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) એક સ્ત્રીએ પુરૂષને આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઇનો પિતા એ મારા દાદાનો એક માત્ર પુત્ર છે. તો સ્ત્રીનો પુરૂષ સાથે શો સંબંધ હશે ? પુરૂષની દીકરી છે. પુરૂષની દાદી છે. પુરૂષની મા છે. પુરૂષની બહેન છે. પુરૂષની દીકરી છે. પુરૂષની દાદી છે. પુરૂષની મા છે. પુરૂષની બહેન છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) જો 1 જાન્યુઆરી 2014 ના રોજ બુધવાર હોય તો 1 જાન્યુઆરી 2015 ના રોજ કયો વાર હશે ? ગુરૂવાર રવિવાર શુક્રવાર બુધવાર ગુરૂવાર રવિવાર શુક્રવાર બુધવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) 10 માણસો એક કામ 10 દિવસમાં પુરૂ કરે છે જો કામ એક દિવસમાં પુરૂ કરવું હોય તો કેટલા માણસો જોઈએ ? 100 200 50 20 100 200 50 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP