Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતમાં રાજ્યના રાજ્યપાલ (ગવર્નર) ની નિમણુંક કોણ કરે છે ? વડાપ્રધાન ભારતના રાષ્ટ્રપતિ ભારતની સંસદ રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વડાપ્રધાન ભારતના રાષ્ટ્રપતિ ભારતની સંસદ રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો ? પાંત્રીસમો સુધારો (1975) ત્રેપનમો સુધારો (1986) પ્રથમ સુધારો (1951) બેતાલીસમો સુધારો (1976) પાંત્રીસમો સુધારો (1975) ત્રેપનમો સુધારો (1986) પ્રથમ સુધારો (1951) બેતાલીસમો સુધારો (1976) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી ? ભારતીય વન સેવા ભારતીય વિદેશ સેવા ભારતીય પોલીસ સેવા ભારતીય પ્રશાસનિક સેવા ભારતીય વન સેવા ભારતીય વિદેશ સેવા ભારતીય પોલીસ સેવા ભારતીય પ્રશાસનિક સેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થઈ શકે છે ? અનુચ્છેદ 370 અનુચ્છેદ 300 અનુચ્છેદ 200 અનુચ્છેદ 356 અનુચ્છેદ 370 અનુચ્છેદ 300 અનુચ્છેદ 200 અનુચ્છેદ 356 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) રાજ્યસભાના વર્તમાનમાં સભાપતિ કોણ છે ? અરૂણ જેટલી સુમિત્રા મહાજન હામીદ અંસારી પ્રણવ મુખર્જી અરૂણ જેટલી સુમિત્રા મહાજન હામીદ અંસારી પ્રણવ મુખર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP