Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) સૌથી વધુ સખત ખનીજ કઈ છે ? હીરો સલ્ફર જિપ્સમ ટાલ્ક હીરો સલ્ફર જિપ્સમ ટાલ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર કયો વાયુ છે ? હિલિયમ ઓઝોન ઓર્ગન ક્રિપ્ટોન હિલિયમ ઓઝોન ઓર્ગન ક્રિપ્ટોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કયા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે ? હાઈગ્રોમીટર વર્ષામાપક બેરોમીટર એનિમોમીટર હાઈગ્રોમીટર વર્ષામાપક બેરોમીટર એનિમોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ‘ભારતનો સંત્રી’ એટલે શું ? હિમાલય પર્વત કચ્છનો અખાત અરવલ્લી પર્વત હિંદ મહાસાગર હિમાલય પર્વત કચ્છનો અખાત અરવલ્લી પર્વત હિંદ મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કયા શહેર પાસેથી ભારતનો પ્રમાણસમય નક્કી થયેલો છે ? વારાણસી કોલકાતા પટણા અલ્હાબાદ વારાણસી કોલકાતા પટણા અલ્હાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP