Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશ યાત્રીનું નામ જણાવો ? ગીત શેઠી સુનિતા વિલીયમ્સ કલ્પના ચાવલા લજ્જા ગોસ્વામી ગીત શેઠી સુનિતા વિલીયમ્સ કલ્પના ચાવલા લજ્જા ગોસ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ? દાહોદ ભરૂચ સુરત બનાસકાંઠા દાહોદ ભરૂચ સુરત બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) અમદાવાદના ઝુલતા મિનારા કયાં આવેલા છે ? કાલુપુર લાલ દરવાજા શાહપુર દરિયાપુર કાલુપુર લાલ દરવાજા શાહપુર દરિયાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગુજરાતનો સૌથી ઉંચો પર્વત કયો છે ? શેત્રુંજો બરડો ગિરનાર જેસોર શેત્રુંજો બરડો ગિરનાર જેસોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) રતનમહાલ રીંછ અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે ? દાહોદ ડાંગ બનાસકાંઠા પંચમહાલ દાહોદ ડાંગ બનાસકાંઠા પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP