નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ વેચતા મૂળકિંમતના 4/3ગણી રકમ મળે છે. તો કેટલા ટકા નફો થાય ? 20 25 11(1/9) 33(1/3) 20 25 11(1/9) 33(1/3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ.160 ની મૂળ કિંમતની વસ્તુ કેટલામાં વેચવામાં આવે તો 20% નફો થાય ? 180 192 200 212 180 192 200 212 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 100% 160 120% (?) 120/100 × 160 = 192 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) ખરીદ કિંમત + ખરાજાત = ___ ખોટ નફો વેચાણ કિંમત પડતર કિંમત ખોટ નફો વેચાણ કિંમત પડતર કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક ઘડીયાળી બે ઘડીયાળ A અને B ખરીદે છે. બંનેની સંયુક્ત ખરીદ કિંમત 1,300 રૂા. છે. ઘડીયાળ A 20% નફાથી અને ઘડીયાળ B 25% ખોટથી વેચે છે. આમ કરતા બંને ઘડીયાળની વેચાણ કિંમત સ૨ખી ઉપજે છે. તો ઘડીયાળ B ની ખરીદ કિંમત કેટલી ? 875 800 500 650 875 800 500 650 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીએ રૂપિયા 4000 નો માલ ખરીદ્યો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલાં ટકા નફાથી વેચવો જોઈએ કે જેથી સ૨વાળે 25% નફો થાય ? 45% 40% 30% 20% 45% 40% 30% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP