નફો અને ખોટ (Profit and Loss) એ વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ રૂ.900માં વેચે છે. તેથી તેને એક ઘડિયાળમાં 15% ખોટ અને બીજી ઘડિયાળમાં 15% નફો થાય છે. તો વાસ્તવમાં તેને કુલ કેટલા ટકા નફો કે નુકશાન થયું હશે ? 2.25% નફો 2.25% નુકશાન 13.5% નફો નહિ નફો કે નહિ નુકશાન 2.25% નફો 2.25% નુકશાન 13.5% નફો નહિ નફો કે નહિ નુકશાન ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP હંમેશા ખોટ = X²/100 = 15²/100 = (15×15)/100 = 2.25% ખોટ
નફો અને ખોટ (Profit and Loss) એક ઘડિયાળ બે ઘડિયાળ A અને B ખરીદે છે. બંનેની સંયુકત ખરીદ કિંમત રૂ. 1,300 છે. ઘડિયાળ A 20% નફાથી અને ઘડિયાળ B 25% ખોટથી વેચે છે, આમ કરતાં બંને ઘડિયાળની વેચાણ કિંમત સરખી ઉપજે છે. તો ઘડિયાળ Bની ખરીદ કિંમત કેટલી ? 800 500 650 875 800 500 650 875 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી બે શર્ટ 1050 રૂ. માં ખરીદે છે. પ્રથમ શર્ટ 16% નફાથી અને બીજા શર્ટ 12% ખોટથી વેચતા વેપારીને નફો કે નુકસાન થતુ નથી. પ્રથમ શર્ટની કિંમત શોધો. 500 400 600 450 500 400 600 450 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP કુલ કિંમત = 1050 પ્રથમ શર્ટ = X બીજુ શર્ટ = 1050 - X X × 16/100 = (1050-X) × 12/100 X/(1050-X) = 12/16 X/(1050-X) = 3/4 4X = 1050 × 3 - 3X 4X+3X = 1050 × 3 7X = (1050 × 3)/7 X = (1050×3)/7 X = (1050×3)/7 X = રૂ.450
નફો અને ખોટ (Profit and Loss) જો 69 વસ્તુઓની મૂળ કિંમત 50 વસ્તુઓની વેચાણ કિંમત જેટલી હોય, તો નફો કે નુકશાન ટકાવારીમાં શોધો. 38% નફો 19% નુકશાન 50% નફો 38% નુકશાન 38% નફો 19% નુકશાન 50% નફો 38% નુકશાન ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 69 - 50 = 19 50 19 100 (?) 100/50 × 19 = 38% નફો
નફો અને ખોટ (Profit and Loss) એક ખરીદી પર 10% વળતર બાદ ક૨તા વસ્તુ રૂા. 4,500/- માં મળે છે. મળેલું વળતર = ___ 450 500 475 5,000 450 500 475 5,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP