જાહેર વહીવટ (Public Administration) નીચેનામાંથી રાજયવહીવટ-શાસન સંદર્ભે કયું યોગ્ય ન ગણાય ? રાજાએ પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરવું જોઈએ. રાજાના સુખમાં પ્રજાનું સુખ છે. સુશાસનમાં કેન્દ્રસ્થાને પ્રજા હોય છે. પ્રજાના સુખમાં રાજા (શાસક)નું સુખ સમાયેલું છે. રાજાએ પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરવું જોઈએ. રાજાના સુખમાં પ્રજાનું સુખ છે. સુશાસનમાં કેન્દ્રસ્થાને પ્રજા હોય છે. પ્રજાના સુખમાં રાજા (શાસક)નું સુખ સમાયેલું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ ગુજરાતમાં ક્યારથી અમલી બન્યો છે ? 1 એપ્રિલ 2010 15 જૂન 2010 1 જાન્યુઆરી 2009 15 જૂન 2009 1 એપ્રિલ 2010 15 જૂન 2010 1 જાન્યુઆરી 2009 15 જૂન 2009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાજ્ય વહીવટની પરિભાષાની દૃષ્ટિએ ઓ એન્ડ એમ. (સંસ્થા) એટલે... ઓર્ગેનાઈઝેશન એન્ડ મેથડ્સ ઓફિસ એન્ડ મેનપાવર ઓર્ડર એન્ડ મેન્ડેટ ઓફિસ એન્ડ મટીરિયલ્સ ઓર્ગેનાઈઝેશન એન્ડ મેથડ્સ ઓફિસ એન્ડ મેનપાવર ઓર્ડર એન્ડ મેન્ડેટ ઓફિસ એન્ડ મટીરિયલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકોની ફરિયાદ ઓનલાઈન મેળવવા માટે SWAGAT Online પર અરજી કરવાની હોય છે જેમાં SWAGAT એટલે ? State Wide Area Grivences Application Technic State Wide Attention on Grievances by Application of Technology System of Wide Attention for Grivences Technic આપેલ પૈકી એક પણ નહીં State Wide Area Grivences Application Technic State Wide Attention on Grievances by Application of Technology System of Wide Attention for Grivences Technic આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) તોશાખાના એટલે – રાજ્યનો શસ્ત્ર સરંજામ રાખવાની જગ્યા રાજ્યના જર-ઝવેરાત રાખવાની જગ્યા રાજ્ય સરકારના નાણાં રાખવાની જગ્યા અધિકારીઓ, મંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીને મળેલ ભેટ સોગાદો આમાં જમા કરવામાં આવે છે. રાજ્યનો શસ્ત્ર સરંજામ રાખવાની જગ્યા રાજ્યના જર-ઝવેરાત રાખવાની જગ્યા રાજ્ય સરકારના નાણાં રાખવાની જગ્યા અધિકારીઓ, મંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીને મળેલ ભેટ સોગાદો આમાં જમા કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP