જાહેર વહીવટ (Public Administration) નીચેનામાંથી કયું ભારત સરકારના 'નાણાં મંત્રાલય'ના તાબાનું અથવા સંલગ્ન અથવા સ્વાયત્ત તંત્ર નથી ? ભારતીય વીમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ વિનિવેશ ખાતું રિઝર્વ બોર્ડ ઓફ ઇન્ડિયા કેન્દ્રીય સીધા કર બોર્ડ ભારતીય વીમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ વિનિવેશ ખાતું રિઝર્વ બોર્ડ ઓફ ઇન્ડિયા કેન્દ્રીય સીધા કર બોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સ્થાનિક સરકાર અથવા ગ્રામીણ સ્થાનિક સરકારના સંદર્ભમાં '3F' ની વિભાવનાનો અર્થ શું છે ? ફંકશનીગ, ફાસ્ટ અને ફેડ્સ ફોર્સીસ, ફીડબેક અને ફંડિંગ ફંડિંગ, ફંકશન્સ અને ફીડબેક ફંડ્સ, ફંકશન્સ અને ફંકશનરીઝ ફંકશનીગ, ફાસ્ટ અને ફેડ્સ ફોર્સીસ, ફીડબેક અને ફંડિંગ ફંડિંગ, ફંકશન્સ અને ફીડબેક ફંડ્સ, ફંકશન્સ અને ફંકશનરીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ગવર્નન્સ (શાસન) શબ્દ Gubernare (ગબરનેર) શબ્દમાંથી ઉભરી આવેલો છે. ગબરનેર શબ્દ ___ ભાષાનો શબ્દ છે. લેટિન ફ્રેન્ચ ગ્રીક સંસ્કૃત લેટિન ફ્રેન્ચ ગ્રીક સંસ્કૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) નાગરિક અધિકાર પત્રનો (Citizen's Charter)નો મુખ્ય ઉદ્દેશ શું છે ? સરકારી અધિકારીઓ સાથે શી રીતે સંપર્કમાં આવવું કંઈ ખોટું થાય તો તેના ઉપાયો કેવી રીતે મેળવવા જાહેર સેવાઓની ગુણવત્તા સુધારવી આપેલ તમામ સરકારી અધિકારીઓ સાથે શી રીતે સંપર્કમાં આવવું કંઈ ખોટું થાય તો તેના ઉપાયો કેવી રીતે મેળવવા જાહેર સેવાઓની ગુણવત્તા સુધારવી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) લોકપાલ અને લોક આયુક્ત કાયદો ક્યારથી અમલમાં આવ્યો ? 16-04-2014 14-04-2013 16-01-2014 16-01-2013 16-04-2014 14-04-2013 16-01-2014 16-01-2013 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP