Revenue Talati Exam Paper (28-02-2016) મહેસૂલી વર્ષ 1લી ___ થી શરૂ થાય છે. એપ્રિલ સપ્ટેમ્બર ઓગષ્ટ જુલાઈ એપ્રિલ સપ્ટેમ્બર ઓગષ્ટ જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) વર્તુળના પરિઘ પર 12 બિંદુઓ છે. આ બિંદુઓ જેના અંત્યબિંદુઓ હોય તેવી કેટલી જીવા બને ? 144 66 132 96 144 66 132 96 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચેના શબ્દોમાંથી ક્યું શબ્દજૂથ શબ્દકોશનાં ક્રમમાં છે ? ધીરજ, દીવાળી, ભાગ, દિવસ, ઘોડો દિવસ, ધીરજ, ભગા, ઘોડો, દિવાળી ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ ધોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ ધીરજ, દીવાળી, ભાગ, દિવસ, ઘોડો દિવસ, ધીરજ, ભગા, ઘોડો, દિવાળી ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ ધોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) કે. ડી. જાધવ (b) અભિનવ બિન્દ્રા (c) કરનામ મલ્લેશ્વરી (d) લિએન્ડર પેસ(1) વેઈટ લિફિટીંગ(2) કુસ્તી (3) ટેનિસ (4) એર રાયફલ શુટિંગ a-1, b-4, d-3, c-2 b-4, c-1, d-3, a-2 d-2, a-4, b-3, c-1 c-1, d-4, a-3, b-2 a-1, b-4, d-3, c-2 b-4, c-1, d-3, a-2 d-2, a-4, b-3, c-1 c-1, d-4, a-3, b-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) The novelist and poet ___ dead. were is are have were is are have ANSWER DOWNLOAD GUJARATI MCQ APP