Revenue Talati Exam Paper (28-02-2016) નીચેના શબ્દોમાંથી ક્યું શબ્દજૂથ શબ્દકોશનાં ક્રમમાં છે ? દિવસ, ધીરજ, ભગા, ઘોડો, દિવાળી ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ ધીરજ, દીવાળી, ભાગ, દિવસ, ઘોડો ધોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ દિવસ, ધીરજ, ભગા, ઘોડો, દિવાળી ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ ધીરજ, દીવાળી, ભાગ, દિવસ, ઘોડો ધોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) સરકારી પડતર જમીનમાં પેશકદમીનો અહેવાલ તલાટીશ્રીએ કોને કરવાનો રહે છે ? ગામની પ્રથમ મુલાકાત લેનાર સરકારી અધિકારીશ્રીને તાલુકા વિકાસ અધિકારીશ્રીને કલેક્ટરશ્રીને મામલતદારશ્રીને ગામની પ્રથમ મુલાકાત લેનાર સરકારી અધિકારીશ્રીને તાલુકા વિકાસ અધિકારીશ્રીને કલેક્ટરશ્રીને મામલતદારશ્રીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) 'માનચતુર અને ધર્મલક્ષ્મી' એ કઈ નવલકથાનો અંશ છે ? સરસ્વતીચંદ્ર મળેલા જીવ ગુજરાતનો નાથ માનવીની ભવાઈ સરસ્વતીચંદ્ર મળેલા જીવ ગુજરાતનો નાથ માનવીની ભવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) ક્યા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ? બંધારણીય ઉપાયનો અધિકાર સમાનતાનો અધિકાર શોષણ સામેનો અધિકાર સ્વાતંત્ર્યનો અધિકાર બંધારણીય ઉપાયનો અધિકાર સમાનતાનો અધિકાર શોષણ સામેનો અધિકાર સ્વાતંત્ર્યનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધો. 'ભેંસ ભાગોળે ને છાશ છાગોળે' ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી. ઘરમાં સવારે છાશ વલોવવી. ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી. કપોળ કલ્પનામાં રાચવું. ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી. ઘરમાં સવારે છાશ વલોવવી. ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી. કપોળ કલ્પનામાં રાચવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) સુંદરવન રાષ્ટ્રીય ઉધાન (b) હમ્પી સ્મારક સમુહ (c) સૂર્યમંદિર, કોણાર્ક (d) કેવલાદેવ રાષ્ટ્રીય ઉધાન (1) કર્ણાટક(2) ઓરિસ્સા (3) પશ્ચિમ બંગાળ (4) રાજસ્થાન a-4, d-3, c-1, b-2 b-1, c-3, a-4, d-2 a-1, c-3, b-2, d-4 b-1, d-4, c-2, a-3 a-4, d-3, c-1, b-2 b-1, c-3, a-4, d-2 a-1, c-3, b-2, d-4 b-1, d-4, c-2, a-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP