Revenue Talati Exam Paper (28-02-2016) નીચેના શબ્દસમૂહો માટે ક્યો સામાસિક શબ્દ યોગ્ય નથી ? નવી નવી ઈચ્છાઓ થવી - ઉંકરાટા હું પણાનો ભાર - સ્વાભિમાન ત્રણ કલાકનો રાત-દિવસનો સમય - પ્રહર દુઃખનો પોકાર - આર્તનાદ નવી નવી ઈચ્છાઓ થવી - ઉંકરાટા હું પણાનો ભાર - સ્વાભિમાન ત્રણ કલાકનો રાત-દિવસનો સમય - પ્રહર દુઃખનો પોકાર - આર્તનાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) National Science Day (b) World Environment Day (c) National Energy Conservation Day (d) World diabetes Day (1) 14 December(2) 5 June (3) 14 November(4) 28 February a-3, d-1, b-2, c-4 b-2, a-4, c-1, d-3 c-3, a-4, d-2, b-1 d-1, b-3, a-4, c-2 a-3, d-1, b-2, c-4 b-2, a-4, c-1, d-3 c-3, a-4, d-2, b-1 d-1, b-3, a-4, c-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930 ના દિવસને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્રારા દેશભરમાં ક્યા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો ? સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન) સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન) દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન) 'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન) સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન) સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન) દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન) 'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) Give the Noun form of: dig ditch digth digation digestion ditch digth digation digestion ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) અવનવીન ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ ન્હાનાલાલના કાવ્યો પ્રગટ્યાં અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા. આ કવિવર ન્હાનાલાલને "ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષેણ ચંદ્રરાજ” કહીને પોતાના શબ્દોમાં ક્યા કવિએ બિરદાવ્યા હતા ? રમણભાઈ નીલકંઠ મણિલાલ નભુભાઈ મહાકવિ પ્રેમાનંદ મણિશંકર રત્નજી ભટ્ટ રમણભાઈ નીલકંઠ મણિલાલ નભુભાઈ મહાકવિ પ્રેમાનંદ મણિશંકર રત્નજી ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP