વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કઈ ભારતીય સંસ્થાને તેના માનવરહિત કોમ્બેટ એરીયલ વ્હીકલ, રૂસ્તમ-2 નું સફળતાપૂર્વક પરિક્ષણ કર્યું ? NATA TATA NASA DRDO NATA TATA NASA DRDO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાજેતરમાં લોંચ કરાયેલ MR-SAM (Medium range surface to air missile) કયા બે દેશો દ્વારા સંયુક્ત રીતે વિકસિત કરાઈ છે ? ભારત અને યુ.એસ.એ. ભારત અને ફ્રાન્સ ભારત અને ઈઝરાયેલ ભારત અને યુ.કે. ભારત અને યુ.એસ.એ. ભારત અને ફ્રાન્સ ભારત અને ઈઝરાયેલ ભારત અને યુ.કે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) વિખંડન દરમ્યાન તૂટતા ન્યુટ્રોનની ગતિને ધીમી પાડવા માટે પરમાણુ સંયંત્રો (ભઠ્ઠી)માં નીચે પૈકી કયા રસાયણો ઉપયોગમાં લઈ શકાય નહી. હલકું પાણી (light water) ગ્રેફાઈટ આપેલ પૈકી એક પણ નહીં બેરિલિયમ હલકું પાણી (light water) ગ્રેફાઈટ આપેલ પૈકી એક પણ નહીં બેરિલિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતીય પરમાણુ કાર્યક્રમ કુલ કેટલા તબક્કાઓ ધરાવે છે ? ચાર ત્રણ બે પાંચ ચાર ત્રણ બે પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતની સ્વદેશ નિર્મિત પરમાણુ સબમરીન અરિહંત કઈ મિસાઈલ ધરાવે છે. K-15 K-4 K-15 અને K-4 બંને K-12 K-15 K-4 K-15 અને K-4 બંને K-12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP