વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાપ પ્રેરિત વિદ્યુત-ચુંબકીય વિકિરણ પ્રક્રિયા (Thermal induced electromagnetic radiation) ને માપવા માટે કયું યંત્ર વપરાય છે ? કેમોમિટર આપેલ પૈકી એક પણ નહીં બોલોમિટર એનેમોમિટર કેમોમિટર આપેલ પૈકી એક પણ નહીં બોલોમિટર એનેમોમિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં ઈલેક્ટ્રીક ઘરેલું ઉપકરણો અને અન્ય ઉપકરણો માટે સ્ટાર રેટિંગ આપનાર સંસ્થા કઈ ? Bureau of energy efficiency - BEE Central electricity regulatory commission - CERC Green energy bureau Environment information institute Bureau of energy efficiency - BEE Central electricity regulatory commission - CERC Green energy bureau Environment information institute ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રાજસ્થાનમાં આવેલા રાણા પ્રતાપ સાગર કઈ બાબત માટે પ્રખ્યાત છે ? તાંબાની ખીણ માટે પિત્તળના કારખાના માટે પવનચક્કી માટે પરમાણુ શક્તિ મથક તરીકે તાંબાની ખીણ માટે પિત્તળના કારખાના માટે પવનચક્કી માટે પરમાણુ શક્તિ મથક તરીકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) જીઓ સ્ટેશનરી ભ્રમણકક્ષામાં કયા દેશ દ્વારા Fengyon-4 ઉપગ્રહ મૂકવામાં આવ્યો છે ? ફ્રાંસ જાપાન યુ.એસ. ચીન ફ્રાંસ જાપાન યુ.એસ. ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) દેશનાં સંરક્ષણ દળો માટે DRDO (The defence research and development organisation) દ્વારા કયા મિસાઈલ વિકસાવેલ છે ? આપેલ તમામ અગ્નિ ત્રિશૂળ, નાગ પૃથ્વી, આકાશ આપેલ તમામ અગ્નિ ત્રિશૂળ, નાગ પૃથ્વી, આકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP