વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી પાછળ ક્યાં મહાન ભારતીય વિજ્ઞાનની સિદ્ધિઓ જવાબદાર છે ?

સી.વી. રામન
હોમી જહાંગીર ભાભા
વિક્રમ સારાભાઈ
જગદીશચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
લંડન સ્થિત રોયલ સોસાયટીના સદસ્ય બનનારા પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા ?

શ્રી નિવાસ રામાનુજ
જગદીશચંદ્ર બોઝ
સી.વી. રામન
પ્રફુલ્લચંદ્ર રોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ક્રિસ્કોગ્રાફ (CRESCOGRAPH) સયંત્ર ___ ઉપયોગમાં લેવાય છે.

સુનામીની સંભાવનાઓ શોધવા
ભૂકંપની આવૃત્તિઓ માપવા
પૃથ્વીના ચુંબકિયક્ષેત્રનો ખ્યાલ મેળવવા.
વનસ્પતિની વૃદ્ધિ માપવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP