વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) INS મોરમુગાઓ વિશે ખરા વિધાનો ચકાસો. INS મોરમુગાઓનો વિકાસ પ્રોજેક્ટ-15 B હેઠળ કરવામાં આવ્યો છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં INS મોરમુગાઓ કોલકાતા ક્લાસનું યુદ્ધ જહાજ છે. INS મોરમુગાઓનો વિકાસ પ્રોજેક્ટ-15 B હેઠળ કરવામાં આવ્યો છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં INS મોરમુગાઓ કોલકાતા ક્લાસનું યુદ્ધ જહાજ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રોજેક્ટ-15 -B હેઠળ વિકસાવવામાં આવી રહેલા યુદ્ધ જહાજોની પસંદગી કરો.i. INS ખંડેરીii. INS મારમુગાઓ iii. INS કોલકાતાiv. INS વિશાખાપટ્ટનમv. INS પોરબંદર i, iii અને iv ii, iv અને v i, ii અને iv ii, iii અને iv i, iii અને iv ii, iv અને v i, ii અને iv ii, iii અને iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) S-400 એન્ટિ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ તાજેતરમાં ચર્ચામાં રહી હતી. આ સિસ્ટમ ક્યા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે ? ભારત-ઈઝરાયેલ સંયુક્ત USA ઈઝરાયેલ રશિયા ભારત-ઈઝરાયેલ સંયુક્ત USA ઈઝરાયેલ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘અકુલા સબમરીન‘ કે જે ભારતે રશિયા પાસેથી ભાડે મેળવેલી છે તેને ક્યા નામે ઓળખવામાં આવે છે ? INS ચક્ર INS અરિધમન INS અરિહંત INS અભિમન્યુ INS ચક્ર INS અરિધમન INS અરિહંત INS અભિમન્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'INS તિહાયુ' તાજેતરમાં મીડિયાની નજરે ચડ્યું હતું. તેના વિશે ખરા વિધાનો જણાવો. આપેલ બંને INS તિહાયુ બચાવ અભિયાન તથા પેટ્રોલિંગ માટે ઉપયોગમાં લેવાશે. ફોલોઓન વોટર જેટ ફાસ્ટ એટેક ક્રાફટ્સ (FO-WJFAC) શ્રેણીનું જંગી જહાજ તિહાયુ વેસ્ટર્ન નેવલ કમાન્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને INS તિહાયુ બચાવ અભિયાન તથા પેટ્રોલિંગ માટે ઉપયોગમાં લેવાશે. ફોલોઓન વોટર જેટ ફાસ્ટ એટેક ક્રાફટ્સ (FO-WJFAC) શ્રેણીનું જંગી જહાજ તિહાયુ વેસ્ટર્ન નેવલ કમાન્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP