રમત-ગમત (Sports) બંપ બોલ, ડોલી અને બોઝી કઈ રમત સાથે સંકળાયેલ શબ્દો છે ? હોકી બાસ્કેટબોલ બેસબોલ ક્રિકેટ હોકી બાસ્કેટબોલ બેસબોલ ક્રિકેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) રીઓ પેરાલિમ્પિકમાં નીચેના પૈકી કોણે ભાલાફેંકમાં સુવર્ણચંદ્રક જીત્યો હતો ? દીપા મલિક થાંગાવેલુ મરીઅપ્પન મુરલીકાન્ત પેટકર દેવેન્દ્ર ઝાંઝરીયા દીપા મલિક થાંગાવેલુ મરીઅપ્પન મુરલીકાન્ત પેટકર દેવેન્દ્ર ઝાંઝરીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ઓલિમ્પિકસ 2016 ક્યાં યોજાઈ હતી ? પેરિસ સિઓલ ચીન રીયો-ડી-જાનેરો પેરિસ સિઓલ ચીન રીયો-ડી-જાનેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) 2018 એશિયન ગેમ્સ કયા દેશમાં યોજાઈ ? ઈન્ડોનેશિયા ચીન ભારત જર્મની ઈન્ડોનેશિયા ચીન ભારત જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન દ્વારા ભારતની કઈ વ્યક્તિની ઈન્ટરનેશનલ આઉટ ડોર અમ્પાયર (International Outdoor Umpire) તરીકે નિયુક્તિ કરેલ છે ? દિપીકા કૈલ નેપોલિયન સિંધ સતિંદર શર્મા દુર્ગા ઠાકુર દિપીકા કૈલ નેપોલિયન સિંધ સતિંદર શર્મા દુર્ગા ઠાકુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP