રમત-ગમત (Sports) વર્ષ 2022માં રાષ્ટ્રીય રમતગમતોનું આયોજન કયા રાજ્યમાં થનાર છે ? મેઘાલય ઉત્તરાખંડ છત્તીસગઢ આંધ્ર પ્રદેશ મેઘાલય ઉત્તરાખંડ છત્તીસગઢ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) "લુગ" કઈ રમત છે ? એક પ્રકારની તરણ સ્પર્ધા છે બરફના ટ્રેક પર સ્લેજ દોડાવવાની રમત અશ્વદોડ હોકીની રમતનું બીજું નામ છે એક પ્રકારની તરણ સ્પર્ધા છે બરફના ટ્રેક પર સ્લેજ દોડાવવાની રમત અશ્વદોડ હોકીની રમતનું બીજું નામ છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) "કબડ્ડી" રમતને સૌપ્રથમ વાર કયા ઓલમ્પિકમાં રમત તરીકેનો કાયદેસર દરજ્જો પ્રાપ્ત થયો ? 2012 1990 2016 હજુ કાયદેસરની રમત તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો નથી. 2012 1990 2016 હજુ કાયદેસરની રમત તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) સાઈની અબ્રાહમનું નામ કઈ રમત સાથે સંકળાયેલું છે ? કુસ્તી મહિલા ક્રિકેટ એથ્લેટીક્સ હોકી કુસ્તી મહિલા ક્રિકેટ એથ્લેટીક્સ હોકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) રાષ્ટ્રપતિ દ્વારા એપ્રિલ 2016માં કયા મહિલા ખેલાડીની રાજ્યસભામાં નિમણૂંક કરવામાં આવી છે ? સાઈના નેહવાલ મેરી કોમ પી.વી.સિંધુ સાનિયા મિર્ઝા સાઈના નેહવાલ મેરી કોમ પી.વી.સિંધુ સાનિયા મિર્ઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP