રમત-ગમત (Sports) રમત અને તેની એક ટીમના સભ્યની સંખ્યાના જોડ પૈકીની નીચેની કઈ જોડ અયોગ્ય છે ? બ્રીજ -2 વોલીબોલ -6 ચેસ - 3 પોલો -4 બ્રીજ -2 વોલીબોલ -6 ચેસ - 3 પોલો -4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) કવીનસ્ બેરી રૂલ્સ કઈ રમતમાં પાળવામાં આવે છે ? બેડમિન્ટન બોક્સિંગ હોકી ટેનિસ બેડમિન્ટન બોક્સિંગ હોકી ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) "જીવ મિલ્ખા સિંઘ" કઈ રમત સાથે સંકળાયેલ છે ? હોકી ગોલ્ફ દોડ વોલીબોલ હોકી ગોલ્ફ દોડ વોલીબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) પ્રખ્યાત રમતવીર પેલે કઈ રમત સાથે સંકળાયેલા છે ? ફૂટબોલ વોલીબોલ હોકી ટેનિસ ફૂટબોલ વોલીબોલ હોકી ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) નીચેના પૈકી કયો કપ / ટ્રોફી પોલો રમત સાથે સંકળાયેલ છે ? ચેમ્પિયન ટ્રોફી દેવધર ટ્રોફી રાધા મોહન કપ ડેવિસ કપ ચેમ્પિયન ટ્રોફી દેવધર ટ્રોફી રાધા મોહન કપ ડેવિસ કપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP