સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે' આ વિધાન કોણે કહ્યું હતું ? પીટર ડ્રકરે આર્ગરિશે પ્રૉ. ઉર્વિ કે ફેડરિક ટેલરે પીટર ડ્રકરે આર્ગરિશે પ્રૉ. ઉર્વિ કે ફેડરિક ટેલરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) એક દેશમાંથી બીજા દેશમાં નાણાં મોકલવા (ટ્રાન્સફર કરવા) માટે વપરાતા 'સ્વીફટ કોડ' (SWIFT code) નું પૂરું નામ જણાવો. સોસાયટી ઓફ વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેન્ક ફાઈનાન્સ ટ્રાન્સફર સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેન્ક ફાઈનાન્સીયલ ટ્રાન્જેક્શન સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેન્ક ફાઈનાન્શીયલ ટેલિકોમ્યુનિકેશન સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેન્ક ફાઈનાન્સ ટેક સોસાયટી ઓફ વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેન્ક ફાઈનાન્સ ટ્રાન્સફર સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેન્ક ફાઈનાન્સીયલ ટ્રાન્જેક્શન સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેન્ક ફાઈનાન્શીયલ ટેલિકોમ્યુનિકેશન સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેન્ક ફાઈનાન્સ ટેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) દોરવણી મુખ્યત્વે કેટલા તત્વો છે ? ત્રણ એક બે ચાર ત્રણ એક બે ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ડિબેન્ચર પરત કર્યા બાદ, ડિબેન્ચર પરત નિધિ ખાતું ___ ખાતે લઈ જવાય. મૂડી અનામત નફા-નુકસાન સામાન્ય-અનામત આપેલ પૈકી કોઈ પણ નહીં મૂડી અનામત નફા-નુકસાન સામાન્ય-અનામત આપેલ પૈકી કોઈ પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'પરવારી જવું' રૂઢિપ્રયોગ કયો અર્થ સૂચવે છે ? બધાજ કામ પૂરા કરી નવરા થવું બધા કામ પૂરાં કરવાં કામમાં છુટકારો મેળવવો કામ પૂરું કરવા ઉતાવળ કરવી બધાજ કામ પૂરા કરી નવરા થવું બધા કામ પૂરાં કરવાં કામમાં છુટકારો મેળવવો કામ પૂરું કરવા ઉતાવળ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP