સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ગુણોત્તર શ્રેણીના ત્રણ પદો શોધવા માટેના પદોના સ્વરૂપની ધારણા જણાવો. a, a/r, ar a/r, a, ar a/r², ar, ar² ar, a, a/r a, a/r, ar a/r, a, ar a/r², ar, ar² ar, a, a/r ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) બે અંકોની સંખ્યાને 3 અથવા 5 વડે નિશેષ ભાગી શકાય તેની સંભાવના = ___ 3/4 8/15 7/15 1/2 3/4 8/15 7/15 1/2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીચેનામાંથી કઈ રીત સૂચકઆંકની ગણતરીની રીત નથી ? પાર્શની રીત માર્શલ એજવર્થની રીત વૂડ વર્ડઝની રીત લાસ્પેયરની રીત પાર્શની રીત માર્શલ એજવર્થની રીત વૂડ વર્ડઝની રીત લાસ્પેયરની રીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) એ કોલોનીમાં 2/3 સભ્યો મેગેઝીન 'A' મંગાવે છે. અડધા સભ્યો મેગેઝીન 'B' મંગાવે છે. 80 સભ્યો બંને મેગેઝીન મંગાવે છે. 40 સભ્યો એક પણ મેગેઝીન મંગાવતા નથી. સભ્યોની સંખ્યા શોધો. 240 320 400 300 240 320 400 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા કયા વર્ષમાં કોલકત્તામાં સ્થપાયેલ ? 1915 1913 1951 1931 1915 1913 1951 1931 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP