સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા (નીતિ આયોગ) ની શરૂઆત ક્યારથી થઈ ? તા. 1-1-2015 તા. 1-4-2015 તા. 1-1-2014 તા. 1-1-2016 તા. 1-1-2015 તા. 1-4-2015 તા. 1-1-2014 તા. 1-1-2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ગોળમટોળ ચીંથરિયા પાઘડીવાળો એક બ્રાહ્મણ દાખલ થયો. - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. પ્રમાણવાચક આકારવાચક રંગવાચક સ્વીકારવાચક પ્રમાણવાચક આકારવાચક રંગવાચક સ્વીકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઈન્ડિયાની નિમણૂંક ___ દ્વારા કરવામાં આવે છે. વડાપ્રધાન આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિ નાણા મંત્રી વડાપ્રધાન આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિ નાણા મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) માઈક્રોસોફ્ટ વિન્ડોઝમાં પૂર્વનિર્ધારિત રીતે કયુ વેબ બ્રાઉઝર ઉપલબ્ધ બને છે ? Internet Explorer Windows Explorer Mozilla Firefox Google Chrome Internet Explorer Windows Explorer Mozilla Firefox Google Chrome ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ધ્યેયલક્ષી સંચાલનમાં ઉપરી અધિકારી અને સહકાર્યકર કેવી રીતે કાર્ય કરે છે ? સ્વતંત્રપણે સંયુક્તપણે આપેલ પૈકી એકપણ નહીં આપેલ બંને સ્વતંત્રપણે સંયુક્તપણે આપેલ પૈકી એકપણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP