સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) The old man ___ on the bed and rested for a while. lain layed lay laid lain layed lay laid ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીચેના પૈકી કઈ બેંક રાષ્ટ્રીયકૃત (Nationalised) બેંક નથી ? આઈ.સી.આઈ.સી.આઈ. બેંક વિજયા બેન્ક દેના બેન્ક બેંક ઓફ બરોડા આઈ.સી.આઈ.સી.આઈ. બેંક વિજયા બેન્ક દેના બેન્ક બેંક ઓફ બરોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ભારતના એક રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તે રાજ્યનું નાણાંકીય વર્ષ 2018 ની સાલથી જાન્યુઆરી થી ડિસેમ્બર માસ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. આ મુખ્યમંત્રીનું નામ જણાવો. ત્રિવેન્દ્રસિંગ રાવત મનોહરલાલ ખટ્ટર યોગી આદિત્યનાથ શિવરાજસિંહ ચૌહાણ ત્રિવેન્દ્રસિંગ રાવત મનોહરલાલ ખટ્ટર યોગી આદિત્યનાથ શિવરાજસિંહ ચૌહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) સગીર વયના સંતાન પોતાની આવડત સિવાય આવક મેળવતાં હોય ત્યારે, તેની આવક તેના માતા કે પિતા જેની આવક ___ હોય તેની આવકમાં ___ અને જો માતા પિતા અલગ રહેતા હોય તો બાળક જેની સાથે રહેતું હોય તેની આવકમાં ___. વધારે, ન ઉમેરાય, ઉમેરાશે ઓછી, ઉમેરાશે, ન ઉમેરાય વધારે, ઉમેરાશે, ઉમેરાશે ઓછી, ઉમેરાશે, ઉમેરાશે વધારે, ન ઉમેરાય, ઉમેરાશે ઓછી, ઉમેરાશે, ન ઉમેરાય વધારે, ઉમેરાશે, ઉમેરાશે ઓછી, ઉમેરાશે, ઉમેરાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કર્મચારી દ્વારા પોતાના ઉપરી અધિકારીને આપવામાં આવતી કઈ બાબત નીચેથી ઉપર તરફનો માહિતી સંચાર કહી શકાય ? અહેવાલ દસ્તાવેજ રજા રીપોર્ટ પત્ર અહેવાલ દસ્તાવેજ રજા રીપોર્ટ પત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP