સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ઐતિહાસિક સ્થાપત્યના નિર્માણ અનુસાર બંધબેસતા જોડકા જોડો.(1) અડાલજની વાવ (2) રાણકી વાવ (3) ધોળકાનું મલાવ તળાવ(4) દેલવાડાના દેરાસરોa. મીનળ દેવીb. અનુપમા દેવીc. રાણી ઉદયમતી d. રૂડાબાઈ 3-a, 2-c, 4-d, 1-b 1-d, 3-a, 2-b, 4-c 2-c, 4-b, 1-d, 3-a 4-b, 2-c, 3-d, 1-a 3-a, 2-c, 4-d, 1-b 1-d, 3-a, 2-b, 4-c 2-c, 4-b, 1-d, 3-a 4-b, 2-c, 3-d, 1-a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીચેના હિસાબી ધોરણોની જોડ યોગ્ય રીતે જોડો.(1). AS - 3(2) AS - 6(3) AS - 13 (4) AS - 20(અ) શેર દિઠ કમાણી(બ) કેશફલો સ્ટેટમેન્ટ(ક) રોકાણો (ડ) ઘસારાના હિસાબો 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-બ, 2-ક, 3-ડ, 4-અ 1-બ, 2-ક, 3-અ, 4-ડ 1-અ, 2-ક, 3-બ, 4-ડ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-બ, 2-ક, 3-ડ, 4-અ 1-બ, 2-ક, 3-અ, 4-ડ 1-અ, 2-ક, 3-બ, 4-ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કાચા સરવૈયા બાબતે કયુ વિધાન સાચું નથી ? ખાતાવહીમાંથી ખાતાની બાકી કાચા સરવૈયામાં દર્શાવાય છે. કાચું સરવૈયું ગાણિતિક ચોકસાઈ દર્શાવે છે. કાચું સરવૈયું હિસાબો તૈયાર કરવા માટે મહત્વનું ખાતું છે. કાચું સરવૈયું એ એક પત્રક છે. ખાતાવહીમાંથી ખાતાની બાકી કાચા સરવૈયામાં દર્શાવાય છે. કાચું સરવૈયું ગાણિતિક ચોકસાઈ દર્શાવે છે. કાચું સરવૈયું હિસાબો તૈયાર કરવા માટે મહત્વનું ખાતું છે. કાચું સરવૈયું એ એક પત્રક છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.પરગલ - ઉદાર હિંમતવાન પરગજુ ઘૃણાસ્પદ ઉદાર હિંમતવાન પરગજુ ઘૃણાસ્પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) આંતરરાષ્ટ્રીય વેપાર નીચેનામાંથી કયા ખર્ચ તફાવતમાં શક્ય નથી ? સરખા ખર્ચ તફાવત નિરપેક્ષ ખર્ચ તફાવત સાપેક્ષ ખર્ચ તફાવત તુલનાત્મક ખર્ચ તફાવત સરખા ખર્ચ તફાવત નિરપેક્ષ ખર્ચ તફાવત સાપેક્ષ ખર્ચ તફાવત તુલનાત્મક ખર્ચ તફાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP