સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા (નીતિ આયોગ) ની શરૂઆત ક્યારથી થઈ ? તા. 1-4-2015 તા. 1-1-2015 તા. 1-1-2014 તા. 1-1-2016 તા. 1-4-2015 તા. 1-1-2015 તા. 1-1-2014 તા. 1-1-2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધો.'ભેંસ ભાગોળે ને છાશ છાગોળે' ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી કપોળ કલ્પનામાં રાચવું. ઘરમાં સવારે છાશ વલોવવી. ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી કપોળ કલ્પનામાં રાચવું. ઘરમાં સવારે છાશ વલોવવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) હૂંડી અને વચન ચિઠી બાબતે નીચેના પૈકી કયુ વિધાન સાચું નથી ? હૂંડીમાં ત્રણ પક્ષકારો હોય છે. વચન ચિઠી દેવાદાર લેણદાર પર લખે છે. વચન ચિઠીમાં ત્રણ પક્ષકારો હોય છે. હૂંડી લેણદાર દેવાદાર પર લખે છે. હૂંડીમાં ત્રણ પક્ષકારો હોય છે. વચન ચિઠી દેવાદાર લેણદાર પર લખે છે. વચન ચિઠીમાં ત્રણ પક્ષકારો હોય છે. હૂંડી લેણદાર દેવાદાર પર લખે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કર્મચારી દ્વારા પોતાના ઉપરી અધિકારીને આપવામાં આવતી કઈ બાબત નીચેથી ઉપર તરફનો માહિતી સંચાર કહી શકાય ? પત્ર રજા રીપોર્ટ અહેવાલ દસ્તાવેજ પત્ર રજા રીપોર્ટ અહેવાલ દસ્તાવેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ગોળમટોળ ચીંથરિયા પાઘડીવાળો એક બ્રાહ્મણ દાખલ થયો. - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. આકારવાચક પ્રમાણવાચક સ્વીકારવાચક રંગવાચક આકારવાચક પ્રમાણવાચક સ્વીકારવાચક રંગવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ કયારે પસાર કરવામાં આવ્યો ? તા. 1-9-2012 તા. 19-9-2015 તા. 19-6-2013 તા. 19-9-2013 તા. 1-9-2012 તા. 19-9-2015 તા. 19-6-2013 તા. 19-9-2013 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP