સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દજૂથ પસંદ કરો. ધુતિ : ઉદ્યોત તત્સમ : તદ્ભવ અથ : ઈતિ કૃતજ્ઞ : કૃતધ્ન ધુતિ : ઉદ્યોત તત્સમ : તદ્ભવ અથ : ઈતિ કૃતજ્ઞ : કૃતધ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ‘માતરિશ્વા' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. માતૃત્વ ચલિલ સમીર શ્વાન માતૃત્વ ચલિલ સમીર શ્વાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ 'નદી'નો પર્યાય નથી ? નિર્ઝરિણી વારિધિ સ્રોતસ્વિની આપગા નિર્ઝરિણી વારિધિ સ્રોતસ્વિની આપગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયું જોડકું સમાનાર્થી નથી ? સદ્મ - ઘર પ્રસૂન-બકુલ અકિંચન-અમીર વૈશ્વાનર-અનલ સદ્મ - ઘર પ્રસૂન-બકુલ અકિંચન-અમીર વૈશ્વાનર-અનલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) મધરાતુંના મોર બોલે. રેખાંકિત પદનો સમાનાર્થી-શિષ્ટ અર્થી શબ્દ આપો. મધ્યાહ્ન નિશીથ સાયં યામિની મધ્યાહ્ન નિશીથ સાયં યામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP