સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘કમળ’નો સામાનાર્થી નથી ? વારિજ પંકિલ અંબુજ રાજીવ વારિજ પંકિલ અંબુજ રાજીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘પૃથ્વી’નો સામાનાર્થી નથી ? ક્ષિતિ મહી અવની રંભા ક્ષિતિ મહી અવની રંભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘નમસ્કાર'નો સામાનાર્થી નથી ? પ્રણિપાત કલાન્ત જુહાર વંદન પ્રણિપાત કલાન્ત જુહાર વંદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સામાનાર્થી નથી ? નિશા શર્વરી યામિની દામિની નિશા શર્વરી યામિની દામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ‘હામ’ ઠંડું સોનુ હિંમત પવન ઠંડું સોનુ હિંમત પવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP