Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સંયુક્ત વ્યંજનોનો બીજો અર્થ શું છે ? નિબંધ લિપિસંકેત પરિચ્છેદ જોડાક્ષર નિબંધ લિપિસંકેત પરિચ્છેદ જોડાક્ષર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ‘સ્વર’ શબ્દનું બંધારણ ક્યું છે ? વ્યંજન + વ્યંજન + સ્વર + વ્યંજન + સ્વર સ્વર + વ્યંજન + સ્વર + વ્યંજન + સ્વર વ્યંજન + વ્યંજન + સ્વર + સ્વર + વ્યંજન વ્યંજન + સ્વર + વ્યંજન + વ્યંજન વ્યંજન + વ્યંજન + સ્વર + વ્યંજન + સ્વર સ્વર + વ્યંજન + સ્વર + વ્યંજન + સ્વર વ્યંજન + વ્યંજન + સ્વર + સ્વર + વ્યંજન વ્યંજન + સ્વર + વ્યંજન + વ્યંજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District નીચેનામાંથી ક્યો શબ્દ પ્રથમ પુરુષ એકવચનનો છે ? તમે હું તે આપણે તમે હું તે આપણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ છે ? ઉમાશંકર જોષી કાકા કાલેલકર પન્નાલાલ પટેલ પ્રેમાનંદ ઉમાશંકર જોષી કાકા કાલેલકર પન્નાલાલ પટેલ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District "એ દિવસ ક્યારે આવશે જ્યારે ભારત દેશ ગરીબી મુક્ત થાય ” – આ વિધાનમાં ક્યારે ___જ્યારે શબ્દોનો પ્રકાર ક્યો છે ? સર્વનામ એક પણ નહીં તત્પુરુષ સંયોજન સર્વનામ એક પણ નહીં તત્પુરુષ સંયોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP